Subscribers
10K-50K50K-100K100K-200K200K-500K500K-1M1M+2M+
-
Views/7days
10K+50K+100K+200K+500K+1M+
-
Super Chat
$5,000+$10,000+$50,000+
-
Live Viewers
1K+3K+5K+10K+20K+30K+
-
Last promotion
Past 7 daysPast 15 daysPast 30 daysPast 180 daysBefore past 30 days
Country
United StatesSouth KoreaJapanTaiwanIndonesiaViet NamIndia
Relevance

Dayro

CANAL OFICIAL - DAYRO - S U S C R I B E T E 👉 - REDES SOCIALES 👇👇 Instagram: @Dayromusica Facebook: /Dayromusic TikTok @DayroMusica TE INVITAMOS A ESCUCHAR Y COMPARTIR NUESTRA MUSICA. Contact Booking 646-510-6417 Correo - dayromusica@gmail.com
  • 72K subscribers,
  • 21 videos
Like/Views3.2%
Last Updated5 months ago

ROYAL DAYRO

મિત્રો, દરરોજ નવું- નવું શીખવા અને જાણવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરી લેજો. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમા તમારું સ્વાગત છે. 👉મિત્રો આ ચેનલમા તમને જોવા મળશે નવા નવા દેશી જુગાડ, વાયરલ વિડીયો, અને અજબ ગજબ માહિતીના વિડીયો જોવા અત્યારેજ આપણી ચેનલને SUBSCRIBE કરી લેજો. 🙏 આભાર 🙏 All Information Provided In This Video Are On The Basics Of Internet, Google And Important & Historic Books. This Video Is Only For Educational & Entertainment Purpose. Some of the Pictures & Videos In This Video Are For Examples Only.All Credit Goes To Their Respective Owners. DISCLAIMER NOTE: Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976, Allowance Is Made For "Fair Use" For Purposes Such As Criticism, Comment, News Reporting, Teaching, Scholarship, And Research. Fair Use Is A Use Permitted By Copyright Statute That Might Otherwise Be Infringing. Non-Profit, Educational Or Personal Use Tips The Balance For Fair Use. Contact Me ✉️ sabliyamanish123@gmail.com
  • 234K subscribers,
  • 873 videos
Like/Views0%
Last Updated7 days ago

Gujarati Dayro

❋ PRESENTS:- Gujarati dayro ❋ રોજ નવા અપડૅટ ની માહિતી માટે ચેનલ ને subcribe કરો ❋ PRESENTS: Gujarati Dayro [ Surat ] ❋વધુ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને sabscribe કરો. ❋કોઈ પણ પ્રકાર ના સ્ટેજ પ્રોગ્રામ , ડાયરો કે કોઈ પણ પ્રોગ્રામ શૂટ કરવા કે યુ-ટ્યુબ લાઈવ કરવા માટે અમારો સંપર્ક કરો. ❋ Gmail - gujarati.dayro.surat@gmail.com
  • 165K subscribers,
  • 541 videos
Views/7days1,722
Like/Views2%
Last Updated2 days ago

Charan dayro Official

Hello Freinds, We Are Upload Daily Basis Video's that related shahity and santvani video For Business & Spornership Enquiry Cantact : gujaratrojgar77@gmail.com
  • 310K subscribers,
  • 1.6K videos
Like/Views1.2%
Last Updated4 days ago

GUJARATI DAYRO DIGITAL

Gujarati Dayro Digital Producer-Director : Hiren Parmar Gujarati Loksangeet, Bhajan,Lokgeet,Duha,Chhand,Dayro,Dakla, Hindi Songs,Ghazal ,Qawwali and much more you will found here. All the content of "Tirath Studio" are digitally Copyrights Protected .Any unauthorized use of our content Copyright owners are entitled to take legal action against persons who infringe their copyrights under Copyright Act, 1957-1958 of India.
  • 263K subscribers,
  • 609 videos
Views/7days1,767
Like/Views1%
Last Updated7 days ago

Parth Studio Songadh

DIL NO DAYRO - Parth Studio Songadh - Desi Dayro Bhajan - Dayro - Santwani -
  • 334K subscribers,
  • 340 videos
Views/7days29,254
Like/Views2.1%
Last Updateda day ago

V.K. Studio

Find Best Event videos of Dayro, Rama Mandal, Dakla, Qwalli, Live events, Stage program, Music Events from all over Gujarat and India.
  • 1M subscribers,
  • 2.9K videos
Views/7days5,789
Super Chat$14
Like/Views2.5%
Last Updated5 days ago

Mayabhai Ahir Official

Welcome To Mayabhai Ahir Official YouTube Channel Gett More To Subscribe Our Channel for new Update Contact For Live Programme +918401269999
  • 488K subscribers,
  • 575 videos
Views/7days2,762
Super Chat$0.8
Like/Views1.4%
Last Updated8 days ago

shiv studio adri

Welcome To SHIV Studio ADRI YouTube Channel. Watch Gujarati LOK DAYRO Garba,Bhajan.Album Song .LOK GEET. Don t Forget Subscribe This Channel Contact For Your Album Realized MINTU AHIR 8000724417
  • 207K subscribers,
  • 707 videos
Views/7days252
Super Chat$0.8
Like/Views2%
Last Updated3 days ago
Views/7days4,965
Like/Views1.7%
Last Updateda month ago

Bansidhar Studio - Official

Watch every major gujarati artist's video and song on our channel. For artist inquiry contact kishor lakhnotra : 9274440444
  • 2M subscribers,
  • 1.4K videos
Views/7days5,596
Super Chat$49
Like/Views3.4%
Last Updated18 days ago

Sahitya Premi

સાહિત્ય પ્રેમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે 🙏🎉🥳 We upload popular celebrities, local news, famous public figure etc videos. Enjoy daily our videos and subscribe this channel for upcoming new videos. Thank you 🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽 આ "સાહિત્ય પ્રેમી" ચેનલમાંથી મળતી મહત્તમ આવક "ગરીબ લોકોની સેવા, પશુઓને ઘાસ, પંખીઓને દાણા, ગૌસેવા" વગેરે જેવા સેવા કામો માં વપરાય છે જેની ખાસ નોંધ લેશોજી... ( બીજાનું સારું ન કરી શકીએ તો કાંઈ નહિ, પણ બીજાનું સારું જોઈ શકીએ તો પણ ભગવાન રાજી થશે ) આ વિડિયોનો ઉદ્દેશ આપના સુધી મનોરંજન અને માહિતી પહોચાડવાનો જ છે. વિડિયોથી કોઈ વ્યક્તિ, સમાજ કે કોઈ પાર્ટીને પ્રોત્સાહન આપવાનો કે નીચો દેખાડવાનો હેતુ જરા પણ નથી. છતાં પણ જો કંઈ ભૂલચૂક થઈ જાય તો અમારું ધ્યાન દોરજો અથવા બાળક સમજી માફ કરશોજી... 🙏🙏🙏 ♥️ 🙏🙏🙏 જય હિન્દ - જય ભારત - રાષ્ટ્રહિત સર્વોપરી 🇮🇳🇮🇳🇮🇳 ♥️ 🇮🇳🇮🇳🇮🇳 🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼 Instagram Page : sahityapremiofficial Facebook Page : Sahitya Premi (Link is Below 👇)
  • 554K subscribers,
  • 280 videos
Views/7days21,818
Like/Views1%
Last Updated20 days ago

Studio Shubham

Qawwali - Santvani - Bhajan - Sahitya - Dayro - Kangopi - Ramamandal - Natak Mandali - Dhadhilila - Pustimarg Ras Rajesh Akbari Email Id : studioshubhamrajkot@gmail.com Mo. 9825142747 Live In : Ranjit Sagar Road , Jamnagar Home : Studio Shubham Dhoraji Road , Govind Para Street No. 1 , Kalavad [ Shitala ] - 361160
  • 324K subscribers,
  • 2.1K videos
Views/7days1,366
Like/Views2.3%
Last Updated14 days ago

Mogal Films

Contact For Business Inquiry Bhavesh Bhakodiya - MO: 7383567105 Bhavesh Ladola - MO: 7043021111
  • 670K subscribers,
  • 741 videos
Views/7days6,513
Super Chat$6
Like/Views1.5%
Last Updated4 days ago
Views/7days2,355
Super Chat$27
Like/Views0.9%
Last Updated4 days ago

Giriraj Studio Official

Welcome to Official Giriraj Studio Junagadh Channel. 2023 Year Every Day New Santwani Video Upload Now Enjoy & SUBSCRIBE,LIKE & SHER OUR CHENAL Contact:-9724326887 & 9408567050
  • 838K subscribers,
  • 4K videos
Views/7days3,097
Super Chat$0.9
Like/Views2.4%
Last Updated13 days ago

STUDIO GIR

સૌ મિત્રો ને મારા જય માતાજી...🙏 આ ચેનલ મા તમને રાજભા ગઢવી ના નવા તથા જુના ડાયરા ઓ, લોકવાર્તાઓ, પ્રસંગો રાજભા ગઢવી ના ગીતો તથા શૂરવીરતા ની વાતો તેમજ સંસ્કૃતિ સભર સાહિત્ય જોવા તથા સાંભળવા મળશે તો ચેનલ ને Subscribe કરવાનું ભૂલશો નહી. ગીરના લીલાપાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી ભણેલા નથી. એ છતાં પણ કોઇ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમા જ નહી પણ દેશ અને વિદેશ મા ઘણી જ ખ્યાતિ મેળવી છે. અભણ હોવા છતાં તેમણે ઘણા ગીતોની પણ રચના કરી છે અને તેમની સનાતન ધર્મ અને દેશદાઝ ની વાતો યુવાનો મા નવો જોશ ભરવાનું કામ કરે છે . રાજભા ગઢવી ના લખેલા અને ગાયેલા ગીતો "દ્વારકા ના દેવની વાત જ નો થાય" અને "ભારત માં જુઓ હવે ભગવો લહેરાય" એ આખા ગુજરાત મા ધૂમ મચાવી છે. યુવાનો માટે રાજભા ગઢવી પહેલી પસંદ બની ગયા છે. Rajbha Gadhvi Latest, DAYRA , bhajan, santvaani, stage program all in one place only on Studio Gir. Subscribe and join us for latest updates.. Thank you for join us.... This Channel is Operate By Rajbha Gadhvi Official Network Operator ( Dodiya Virendrasinh Mo - 9227338020 )
  • 524K subscribers,
  • 1.3K videos
Views/7days7,904
Like/Views1.9%
Last Updateda month ago

Varniraj Film Official

WELCOME TO THE OFFICAIL YOU TUBE CHANNEL OF VARNIRAJ FILM LIVE RAMAMANDAL LIVE BHAJAN LIVE DAYRO LIVE GARABA LIVE SANTVANI LIVE KATHA Ramamndal ,Bhajan, Dayro,Jocks,Garba,Comedy Natak,
  • 123K subscribers,
  • 1.5K videos
Like/Views2.1%
Last Updated17 days ago

Vaat Gujarati

"જાણીતી વાતોની અજાણી વાત" આ YouTube ચેનલના માધ્યમથી અમુ ગુજરાતની અનેક અજાણી વાતો આપના સુધી પહોંચાડીશું. કોઈ એવી વાત જે આપના માટે પ્રેરણાદાયી હશે. કોઈ એવી વાત જે જાણીને આપને કંઈક નવું જાણવા મળશે. કોઈ એવી વાત હશે જેના વિશે તમે ઘણા સમયથી વિચારી રહ્યાં છો. સાથે જ કોઈ એવી વાત હશે જે હજુ સુધી આપના સુધી ક્યારેય પહોંચી નથી. આવી અનેક "જાણીતી વાતોની અજાણી વાત" જાણી આપને નવું જાણવા અને માણવા મળશે.
  • 635K subscribers,
  • 1.7K videos
Views/7days32,441
Like/Views0.9%
Last Updated6 months ago

Rajbha Gadhvi Official

સૌ મિત્રો ને મારા જય માતાજી..🙏🏼 હું આપનો લોકસાહિત્યકાર રાજભા ગઢવી મારી youtube ચેનલ ઉપર આપ સૌનું ખૂબ હદયપૂર્વક સ્વાગત કરું છું. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપ મારા વીતી ગયેલા અને આવનારા તમામ ડાયરા ( સ્ટેજ પ્રોગ્રામ ) મારી ચેનલ મા નિહાળી શકશો અને સાથે સાથે હું આપના માટે નવા ગીત, માતાજી ના ભાવ તથા વાર્તાઓ સાથે લોકસાહિત્ય ની મોજ કરાવતો રહીશ. મારા જીવન નો હેતુ એજ છે કે આપણી ભુલાય ગયેલી વાતો , ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ જીવંત રહે અને આ બધું કરવું એ આપણા સાથ અને સહકાર વગર શક્ય નથી..તો આપ બધા મારી આ youtube ચેનલ ને subscribe જરૂરથી કરી દેજો અને સાથે સાથે Bell નું બટન પણ દબાવી દેજો જેથી આવનારા તમામ નવા વિડીયો ની જાણ તરત જ તમને થાય... 🙏🏼 જય માતાજી 🙏🏼 🙏🏼 જય માં મોગલ 🙏🏼
  • 860K subscribers,
  • 1K videos
Views/7days19,518
Super Chat$11
Like/Views3%
Last Updated5 days ago