About 4,913 channels for "ગુજરાતી"

Searched among 17,112,203 Youtube Channels in global.
Subscribers
10K-50K50K-100K100K-200K200K-500K500K-1M1M+2M+
-
Views/7days
10K+50K+100K+200K+500K+1M+
-
Super Chat
$5,000+$10,000+$50,000+
-
Live Viewers
1K+3K+5K+10K+20K+30K+
-
Last promotion
Past 7 daysPast 15 daysPast 30 daysPast 180 daysBefore past 30 days
Country
United StatesSouth KoreaJapanTaiwanIndonesiaViet NamIndia
Relevance

હેલ્થ ટીપ્સ ગુજરાતી

મિત્રો, આપણું સ્વાસ્થ્ય સારુ હશે તો દરેક પ્રગતિના શિખરો સર કરી શકીશું..... ''પહેલું સુખ તે જાતે નર્યા'' આ ચેનલના માધ્યમથી દરેક રોગ,બીમારી માટે ઘરેલુ ઉપચાર, દરેક બીમારીઓ માટે અકસીર ઉપાય, દેશી ઓસડીયા, દેશી દવા, રામબાણ ઈલાજ વગેરે તમારા સ્વાસ્થ્ય માટે બેહદ ઉપયોગી અને જાણવા યોગ્ય માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલ રહો.... વિડીયોમાં બતાવેલ કોઈ પણ સલાહ સુચના તથા કોઈ પણ નુસખા કે ઘરેલુ ઉપચાર આયુર્વેદિક પુસ્તકો,અન્ય સાહિત્ય તેમજ અમારા અનુભવો પરથી માહિતી એકઠી કરેલ છે તથા આ ચેનલ અને તેની વિડિઓઝ પર આપેલી માહિતી ફક્ત સામાન્ય હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક સલાહ તરીકે ધ્યાનમાં લેવી જોઈએ નહીં. અમે કોઈ લાઇસન્સ પ્રાપ્ત અથવા તબીબી વ્યવસાયી નથી તેથી હંમેશાં તબીબ વ્યાવસાયિક સહાયની સલાહ લો. આ સામગ્રીઓ અથવા વિડિઓઝ ફક્ત માહિતી હેતુ માટે બનાવાયેલ છે. આ વિડિઓઝ સાથે સંકળાયેલી કોઈપણ માહિતીને સુંદરતા, આહાર અને આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો દ્વારા સૂચવેલ પ્રિસ્ક્રિપ્શનના વિકલ્પ તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં માટે ઈપણ ઉપાય કરતા પહેલા વૈદ્યની સલાહ લેવી આવશ્યક છે. ● Contact us : helpforhealth@gmail.com
  • 480K subscribers,
  • 1.2K videos
Views/7days11,288
Like/Views2.5%
Last Updateda month ago

ગુજરાતી સિંગર

નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી YouTube channel ગુજરાતીસિંગર મા. ગુજરાતી સિંગર ના short video જોવા માટે અમારી channel ને subscribe કરો, આભાર For any information contact:- vipz4all@gmail.com
  • 557K subscribers,
  • 813 videos
Like/Views1.8%
Last Updated4 days ago

SP Media

*નમસ્કાર દોસ્તો SP Media તમારું સ્વાગત છે* અમારી આ ચૅનલ માં ગુજરાતી કલાકાર, ગુજરાતી ફિલ્મો , ગુજરાતી કલાકાર ની બાયોગ્રાફી, ગુજરાત ની નવી ખબરો , ગુજરાતી ન્યૂઝ, રાજકારણ ના ન્યૂઝ, આ બધીજ ખબરો તમને અમારી આ ચૅનલ માં જોવા મળશે . *તો સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચૅનલ ને* Subscribe Us | Like Us For Business Inquiries - spentertainment2019@gmail.com 1st Video Publised Sep 28, 2018
  • 896K subscribers,
  • 5.8K videos
Like/Views1.3%
Last Updated14 days ago

Sunil Bhai Gujarati

🙏 જય શ્રી રાજા મેલડી મા ♥️ જય માતાજી 🙏 દરેક ગુજરાતી મિત્રોને 🤝 સુનિલભાઈ ગુજરાતી ચેનલ માં 🔥 Koi question Mel karo suniltalpada172@gmail.com Promotion ♥️🙏
  • 1.1M subscribers,
  • 718 videos
Views/7days902
Like/Views2.2%
Last Updated7 days ago

mr Gujju Gyani

નમસ્કાર ગુજરાતી મિત્રો મિત્રો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો કારણ કે તમને અહીં મળશે દેશ અને દુનિયાની નવી નવી માહિતી તે પણ આપણી સિમ્પલ ગુજરાતી ચેનલ માં તો જલ્દી કરો For any support & business purpose - gujjug007@gmail.com
  • 257K subscribers,
  • 1.1K videos
Views/7days17,795
Like/Views0.7%
Last Updated3 months ago

PIHU FILMS

આ ચેનલ ગુજરાતી સંગીત સાથે સંબંધ ધરાવે છે. કલેક્શન નંબર 1 "એક જ ચેનલ હેઠળ તમામ નવા અને તમામ સમયના હીટ ગુજરાતી ગીતો, અમે આગામી અને મહત્વાકાંક્ષી કલાકારોને એક લૉન્ચ પૅડ પ્રદાન કરવા માટે એક મંચ આપીએ છીએ .... તેમને અહીં પ્રમોટ કરવા માટે અમારા વિડિઓ અને સર્જનો શેર કરો !! http://www.youtube.com/pihufilms પર ક્લિક કરો અને ગુજરાતી કૉમેડી શો, મ્યુઝિક વિડિયોઝ, ભક્તિ ગીતો, ગુજરાતી ગરબા, ગુજરાતી લોકોસંગીત ગીતો અને વધુનો આનંદ માણો. This Channel Belongs to Gujarati music.A Collection No.1" of all Latest & All Time Hit Gujarati Songs under one Single Channel!!! We give a platform for Upcoming & Aspiring Artists to provide them with a Launch Pad....Do share your video's & creations to get them Promoted here!! Click on http://www.youtube.com/pihufilms to SUBSCRIBE and Enjoy Gujarati Comedy shows, Music Videos, Devotional songs ,Gujarati Garba ,Gujarati Loksangeet Songs and more.
  • 358K subscribers,
  • 131 videos
Views/7days1,809
Like/Views2.1%
Last Updated3 days ago

Kitch Cook

Hi, I m Sima from Kitchcook i welcome you in my channel "KitchCook". I m not a chef but i like to make different type of food at home. I always experiment on my dishes then my Mother-in-low say come on television. so i make my channel on YouTube. Before i start my channel many time i watch YouTube Cooking Videos that time i never thought in future my own channel will be on YouTube. In "KitchCook " you will get all Veg recipes from all over the India like Breakfast recipe, Snack Recipe, Punjabi Food, Gujarati Food, South Indian Recipe, Maharastrian Food, Beverages, Sweet Dish and Dessert as well etc. Here you will get pure veg dishes with simple technique, so that you can make perfectly it at your home with minimal effort.. So don't forget to Subscribers us and & Press Bell Icon (for new Recipe's notification), like & share my easy recipes to you love one's... It's Free. Subscribers now and join our #Kitchcook family... Thank You....
  • 379K subscribers,
  • 889 videos
Views/7days7,470
Like/Views0.9%
Last Updated7 days ago

Tech Chauhan 10k views

નમસ્કાર દોસ્તો અમારી ચેનલમાં તમારૂં સ્વાગત છે.દોસ્તો આ ચેનલમાં તમને ગુજરાતી સમાચાર વીડિયો અને ગુજરાતી કલાકારો ના વિડિયો અને ગુજરાત માં ચાલતો ટ્રેનિંગ વિડિયો અને ઘણું બધું આ ચેનલમાં જોવા મળશે તો આ ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરવા વિનંતી 🙏. ધન્યવાદ.... Hello friends welcome to our channel you will see social media training news in this channel then please subscribe this channel thank you🙏 Like Share & Subscribe My Channel. Note : કોઈ પણ વીડિયો રિલેટેડ પ્રોબ્લેમ હોય તો અવશ્ય એકવાર Gmail & Instagram દ્રારા અમારો સંપર્ક કરો . -------------------------------------------------- 🙏Jay maa Sadhi.⚡Jay maa Chamunda 💫 -------------------------------------------------- For Sponsorship & Business Enquiries:
  • 322K subscribers,
  • 347 videos
Views/7days16,091
Like/Views0%
Last Updated2 days ago

Comedian Vipul

Mitro mari aa channel comedian Vipul par tamne darek prakar nu entertainment aapvani javabdari hu lau chu bas tame fakt amari sathe jodai raho jo tamne koi pan business ne lagti vat karvi hoi amari jode to amne mdevraj270@gmail.com par mail karo Any business enquiry mail At mdevraj270@gmail.com
  • 1.9M subscribers,
  • 876 videos
Views/7days197,757
Like/Views0.7%
Last Updated6 days ago

Chhapu - છાપું

Welcomes To "Chhapu - છાપું" Youtube Channel.
  • 583K subscribers,
  • 2.9K videos
Views/7days5,349
Like/Views0.6%
Last Updated4 days ago

PB Expln

😊 આ ચેનલના માધ્યમ દ્વારા તમને આપણી ગુજરાતી ભાષામાં મનોરંજન સાથે નવું જાણવા જેવુ દરરોજ મળતું રહેશે. - જય મોગલ માં 🙏 💥For Enquiries Gmail 👇 👉 purvikk98@gmail.com
  • 288K subscribers,
  • 287 videos
Last Updated14 days ago

Dil Thi Gujarati

*નમસ્કાર દોસ્તો Dil Thi Gujarati તમારું સ્વાગત છે* અમારી આ ચૅનલ માં ગુજરાત ની નવી ખબરો , ગુજરાતી ન્યૂઝ, રાજકારણ ના ન્યૂઝ, આ બધીજ ખબરો તમને અમારી આ ચૅનલ માં જોવા મળશે . *તો સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચૅનલ ને*
  • 214K subscribers,
  • 2.1K videos
Views/7days10,514
Like/Views0.4%
Last Updated4 days ago

jogmaya tiger

ગુજરાતી કોમેડી વિડિયો // ગુજરાતી લવસ્ટોરી // લેટેસ્ટ ફિલ્મ ડાયલોગ // ગુજરાતી song with comedy // Sillent comedy // :-મિત્રો આ બધા અપડેટ માટે અમારી ચેનલ _ Jogmaya tiger ને subscribe કરવા વિનંતી છે. .....જય જોગમાયા :- રાજા ટાઇગર જોગણી= For business inquiry jogmayabusiness@gmail.com For any other contact Touch on FACEBOOK 🏼👇🏼👇🏼
  • 854K subscribers,
  • 1.2K videos
Views/7days120,743
Like/Views6.8%
Last Updated2 months ago

Gujarati Duniya

નમસ્કાર અમારા ચેનલ Gujarati Duniya માં તમારો બધાનો હાર્દિક સ્વાગત છે. Gujarati Duniya નામના આપણાં આ ચેનલ માં તમને ગુજરાતી જાણકારી, સમાચાર, જાણવા જેવુ, ધર્મ જ્ઞાન, પુરાણો નો જ્ઞાન, વેદો નો જ્ઞાન, હાલ ના તાજા સમાચારો, હજારો વર્ષ પહેલા ની ભવિષ્યવાણીઓ, તેમજ આના શિવાય પણ ગણા બધા વિષયો ના વિડીયો મળતા રહેશે. માટે અમારા આ ચેનલ સાથે જોડાવવા ખાસ વિનંતી. ચેનલ સાથે જોડાવા ચેનલ ને સબ્સ્ક્રાઈબ કરી ને બાજુ માં જે બેલ આઈકન આવે એને દબાવી નાખજો. જેનાથી અમારા નવા વિડીયો ની માહિતી તમને નોટીફીકેશન ના માધ્યમ થી મળતી રહે. We Upload Daily Basis Video On News, Current Affairs, Knowledge and many more types of videos in Gujrati language Thanks For Watching Gujrati Duniya #gujaratiduniya #ગુજરાતીજાણકારી
  • 442K subscribers,
  • 1.5K videos
Views/7days15,526
Like/Views1.2%
Last Updated2 months ago

Gujarati Sangeet

વિશ્વના ચારે ખૂણે વસતા સૌ ગુજરાતીઓને નમસ્કાર. અમારી 'ગુજરાતી સંગીત' ચેનલ ગુજરાતની ધીંગી ધરાનું વિસરાઈ ગયેલુ અને વિસરાઈ રહેલું પ્રાચિન ગુજરાતી સંગીત જૂની અલભ્ય ૭૮ આર.પી.એમ, ૪૫ આર.પી.એમ, અને ૩૩ આર.પી.એમ. રેકર્ડોમાં, જુના રીલ ટુ રીલ પ્લેયરના સ્પુલોમાં, ઓડિયો કેસેટોમાં અને અન્ય જગ્યાઓમાં દટાયેલ છે તેને બહાર કાઢી, જીવંત કરી, ડીજીટલમાં રૂપાંતર કરી, સાચવીને વિશ્વમાં વસતા તમામ લોકોને યુ ટયુબના માધ્યમથીપહોંચાડે છે. નીતિ અને પરસેવાથી કમાયેલ દૈવી શુભ લક્ષ્મીનો સદુપયોગ કરી તથા કિંમતી સમય કાઢીને અમે અમારી માતૃભાષાની સેવા કરવા માટે ગુજરાતી સંગીત પીરસીયે છીએ. Gujarati Sangeet, Gujarati Loksangeet, Gujarati Music, Gujarati Bhajan, Prachin Bhajan, Gujarati Bhajano, Gujarati Lok Varta, Gujarati Natak, Dayro, Hemu Gadhvi, Kanu Barot, Amardas Kharavala, Amarnath Nathji, Gujarati lagna gito.
  • 133K subscribers,
  • 1.9K videos
Views/7days885
Last Updated6 days ago

Gujarati Top

નમસ્કાર મિત્રો Gujarati Top તમારું સ્વાગત છે અમારી ચેનલ માં રાજ્ય અને દેશ માં બનતી તમામ ઘટના ના સમાચાર તમને મળી રહેશે જે તમામ સમાચાર અને ઘટના દેશ ના મીડિયા,સમાચાર પત્ર માંથી મેળવેલ હોય છે જે અમે તમારા સુધી પહોંચાડવાની પૂરતી કોશિશ કરશું અમારી આ ચૅનલ માં ગુજરાતી ન્યૂઝ live આજના મુખ્ય સમાચાર ગુજરાતી દિવ્ય ભાસ્કર આજના સમાચાર આજનું પેપર ગુજરાતી આજના ગુજરાતી સમાચાર,ગુજરાત ની નવી ખબરો , ગુજરાતી ન્યૂઝ, રાજકારણ ના ન્યૂઝ, આ બધીજ ખબરો તમને અમારી આ ચૅનલ માં જોવા મળશે . તો બધી જ ખબરો જાણવા માટે SUBSCRIBE કરો અમારી ચેનલ Gujarati Top ને અને વિડિઓ ને LIKE કરો COMMENT કરો અને SHARE કરો Thanks
  • 111K subscribers,
  • 4.6K videos
Views/7days2,542
Like/Views0.7%
Last Updated3 days ago

Rinku Deriya Official

Booking Inquire +91 9898143771
  • 543K subscribers,
  • 1K videos
Views/7days1,310
Like/Views4%
Last Updated9 days ago

VINOD BHAI GUJRATI

જય માતાજી 🙏 મારા દેરક મીત્રો ને વિનોદ ભાઈ ગુજરાતી માં Notice:- Dear copyright owner if I have used any of your video or photo by mistake please don't give me copyright strike but contact me on my insta or mail me ==👇
  • 387K subscribers,
  • 133 videos
Views/7days1,520
Like/Views0.3%
Last Updated6 days ago

Saregama Gujarati

The proud history of Saregama stretches back over a century to 1901. Formerly known as The Gramophone Company of India Ltd. and more popularly as HMV (His Master's Voice), Saregama was established as the first overseas Indian Branch of Electrical & Musical Industries Limited (EMI), London. From producing the first song recorded in India in 1902 by the star of yesteryears, Gauhar Jan, to creating strong inroads into the production of cinema and television content, digital retailing, aggregation, radio programming and events, Saregama has evolved into one of India's premier entertainment content companies.
  • 2.9M subscribers,
  • 1.4K videos
Views/7days167,771
Like/Views1.5%
Last Updated6 days ago

આપણું - LokSahitya

ગુજરાતી લોકસાહિત્ય, ભજન, અને સાહિત્યની દરરોજ મોજ માણવા માટે અમારી ચેનલ " આપણું- LokSahitya " ચેનલ ને Subscribe 🔔 કરો 🚩🚩🙏🙏 ચેનલ સાથે જોડાયેલા રહો અને સાહિત્યની મોજ માણતા રહો...🙏 🚩 જય માં સોનલ 🙏 જય માં મોગલ 🚩 For Business Inquiry : aapnuloksahitya@gmail.com
  • 416K subscribers,
  • 902 videos
Views/7days65,216
Like/Views0.9%
Last Updated13 days ago